Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગોરખનાથ મંદિરમાં સુરક્ષાકર્મિઓ પર હુમલા કરવાના મામલામાં આરોપી મુર્તજાને ફાંસીની સજા આપવામાં આવી છે. એનઆઇએ-એટીએસના વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીની કોર્ટે આરોપીને યુએપીએ, દેશદ્રોહ, ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલા સહિત અનેક અપરાધોમાં સજા સંભળાવી છે. ગયા વર્ષે ૪ એપ્રીલના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ