હિમાચલ પ્રદેશ ના 6 વાર મુખ્યમંત્રી રહેલા અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું નિધન થઈ ગયું છે. લાંબી બીમારી બાદ શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ (IGMC)માં બુધવાર વહેલી પરોઢ 3:40 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. આઇજીએમઆરના એમ.એસ. ડૉક્ટર જનક રાજે તેમના નિધનની પુષ્ટિ કરી છે. હાલ તેમના પાર્થિવદેહને આઇજીએમઆરથી તેમના નિવાસસ્થાન હોલીલોજ લઈ જવામાં આવ્યો છે અને ત્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.