પશ્ચિમ બંગાળમાં જેમ આગળ વધી રહીં છે તેમ તેમ હિંસાનો વરવો ચહેરો સામે આવતો રહે છે. ચૂંટણી પહેલા એક પછી એક બીજેપીના નેતાની હત્યા થવા લાગી હતી ત્યારે આજે બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું નિધન થયું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શોવા મજૂમદારના નિધન મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે અને તૃણમુલ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.