Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૧ મહિનામાં ૯૪ સિંહના મોત ગીર સેન્ચ્યુરી અને આસપાસના વિસ્તારોમાં થયા છે. ૫૨૩ માંથી ૧૮% જેટલા સિંહ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીમાં મૃત્યુ પામે તેનાથી લોકોને આંચકો લાગ્યો છે. અભયારણ્યમાં ૩ અને અભયારણ્ય બહાર ૧૭ સિંહના કુદરતી તથા ૭૪ સિંહના મોત કુદરતી થયાં છે. દર વર્ષે ૨૦૧ સિંહણોને ૩ થી ૪ બચ્ચા જન્મે છે. તેના બચી જવાનું પ્રમાણ પણ ઓછું છે. આ સમગ્ર ઘટનાની SIT તપાસ કરવાની માંગ જિજ્ઞાસા સેવા ટ્રસ્ટ દ્વારા કરવાની માગણી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ