વ્યારા પોલીસે ડો. મોન્ટુ કોઠારી, ડો. દિવ્યેશ શાહ અને સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીની ધરપકડ કરી. તબીબોની બેદરકારીના પગલે દર્દીનું મોત થયું હતુ. જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડો. મોન્ટુ કોઠારીએ મૃતકની સારવાર કરી હતી જ્યારે અન્ય બે તબીબોએ ખોટો અભિપ્રાય આપ્યો હતો.