દિલ્હી કેપિટલ્સ (DC)એ શાનદાર પ્રદર્શન કરી ક્વોલિફાયર-2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 17 રને પરાજય આપીને આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર ફાઇનલમાં પહોંચવાની સિદ્ધિ મેળવી છે. દિલ્હીની ટીમ અત્યાર સુધી એકમાત્ર એવી ટીમ હતી જે આ પહેલા ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. હવે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 10 નવેમ્બરે આઈપીએલ ફાઇનલ રમાશે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવી શકી હતી.