આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ. જે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટરાઇડર્સ વચ્ચે થઈ. ટોસ જીતીને કોલકાતાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. દિલ્હીએ પહેલા બેટિંગ કરી કોલકાતાને 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંરતુ કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 210 રન જ બનાવી શકી. આમ દિલ્હીનો 18 રને વિજય થયો.