કોરોના વાયરસની બે રસીના મિક્સિંગ પર ભારત એક ડગલું વધુ આગળ વધી ગયું છે. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સિનની મિક્સિંગ પર સ્ટડી માટે પોતાની મંજૂરી આપી દીધી છે. આ સ્ટડી અને ક્લિનિકલ ટ્રાયલ કરવાની જવાબદારી વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કોલેજને મળી છે.