ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારત (India)માં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને સીરમ ઈન્સ્ટ્રિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક ને કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.