Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દાઉદ ઈબ્રાહિમનાં બાળપણના ઘર તથા પરિવારની માલિકીના ખેતર સહિત રત્નાગીરી જિલ્લાની ચાર પ્રોપર્ટીની આજે મુંબઈમાં ઈનકમટેક્સ ઓફિસ ખાતે થયેલી હરરાજી  રમિયાન ૧૫,૪૪૦ રુપિયાની અપસેટ પ્રાઈઝ ધરાવતી પ્રોપર્ટી માટે બે કરોડથી વધુની બોલી બોલાતાં ભારે આશ્ચર્ય  સર્જાયું હતું. આ બોલી મેળવનારા બિડરે  ાવો કર્યો હતો કે આ પ્રોપર્ટીનો સર્વે નંબર અંકશાસ્ત્ર  પ્રમાણે તેના માટે લકી હોવાથી પોતે અનેકગણી રકમ ચૂકવીને પણ આ પ્રોપર્ટી માટે બોલી લગાડી છે. ૧૭૦.૯૮ ચોરસ મીટરની ખેતીલાયક જમીન માટે ૨.૦૧ કરોડની બોલી લગાવવામાં આવી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ