કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે નવાબ મલિકનું નિવેદન દર્શાવે છે કે કેન્દ્રના ઈમાનદાર અધિકારીઓનું મહારાષ્ટ્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. દાઉદ ઈબ્રાહીમ આપણા દેશમાં નથી પરંતુ તેનો પ્રભાવ મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પર છે. જણાવી દઈએ કે નવાબ મલિકે એક ટ્વીટ કરી સમીર વાનખેડેને દાઉદના એજન્ટ ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કરી સમીર વાનખેડેનું જન્મ પ્રમાણ પત્ર શેર કર્યું