સુરતના વરાછામાં હૈયું હચમચાવી નાંખે એવી ઘટના બની. એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતાં પંકજભાઈ ગજેરા કામે જવા નીકળ્યા. ફ્લેટમાંથી નીચે ઉતર્યા પછી યાદ આવ્યું કે માવો રહી ગયો. દીકરીને રાડ પાડી માવો આપવા કીધું. ગેલેરીમાં આવેલી દીકરી લપસી. દીકરીને બચાવવા ગયા, પણ નિષ્ફળ રહ્યા. દીકરીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો.