રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ (RSS)માં મોટા બદલાવ પર મહોર લાગી ગઈ છે. દત્તાત્રેય હોસબોલે (Dattatreya Hosabale) RSSના નવા સરકાર્યવાહ બની ગયા છે. તેઓ ભૈયાજી જોશી (Bhaiyyaji Joshi)નું સ્થાન લેશે. જોશી છેલ્લા 12 મહિનાથી આ પદ પર હતા. દત્તાત્રેયને રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (Akhila Bharatiya Pratinidhi Sabha)એ સરકાર્યવાહ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં ઘણા લાંબા સમયથી પરિવર્તન અંગે અટકળો ચાલી રહી હતી. અંતે આ બદલાવ પર મહોર લાગી ગઈ છે.