Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફેસબુક ડેટા લિક મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે, નમો એપે લોકોનો ડેટા ચોરીને અમેરિકન કંપનીને પહોંચાડી દીધો છે. વડાપ્રધાને આ એપની મદદથી અમેરિકન કંપની માટે ભારતીયોનો ડેટા ખુલ્લો મૂકી દીધો છે. રાહુલ ગાંધીએ ફ્રાંસના હેકર એલિયટ એન્ડરસનના ટ્વિટને આધાર બનાવીને વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ