-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જેમને આરબીઆઇના નવા ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે તે કેન્દ્ર સરકારના પૂર્વ અધિકારી શશિકાંત દાસે પદભાર કરતાની સાથે જ તેમની સામે ગંભીર આરોપો અન્ય કોઇ નહીં પણ ભાજપના સિનિયર સાંસદ સુબ્રમમય્મ સ્વામી દ્વારા લાગ્યા છે. સ્વામીએ વડાપ્રધાનને પત્ર લખીને દાવો કર્યો કે શશિકાંત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. તેમને આરબીઆના ગવર્નર નિમવા તે એક ખોટો નિર્ણય છે. કેમ કે દાસ કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ્ની સાથે ભ્રષ્ટાચાર સંબંધિત ગતિવિધમાં સંડોવાયેલા રહ્યાં છે. એટલુ જ નહીં આ દાસે જ કોંગ્રેસના આ નેતાને કોર્ટમાં બચાવવાનો પ્રયાસ કર્યો છે. નોંધનીય છે કે આ ગવર્નરની સામે સોશ્યલ મિડિયામાં પણ વ્યંગાત્મક ટીપ્પણીઓ થઇ છે. ખાસ કરીને તેમની લાયકાતકને લઇને. ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ દ્વારા દાસની ટીકા કરવામાં આવી છે.