દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયા છે.
ધોધમાર વરસાદને પગલે ચિતલડા અને ખાંભા બંગલીને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે.