રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાઓ નહીંવત જોવા મળી રહી છે હવામાને વધુ જણાવતા કહ્યું કે ગુજરાતમાં જરૂર મુજબ જોઈએ એવો વરસાદ પડ્યો નથી રાજ્યમાં હજુ 44 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાનની વિભાગની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.