વડોદરામાં ભારે વરસાદના પગલે ભયાનક પૂર આવ્યું છે. વડોદરા શહેરમાં વસવાટ કરતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. વડોદરાની પરીસ્થિતિને લઈને pm કાર્યાલય સક્રિય થયું છે. રાજ્ય સરકારની સાથે સતત સંપર્ક રહી માહિતી લેવામાં આવી રહી. ભારે વરસાદના પગલે આર્મી અને એરફોર્સની મદદ લેવાઈ રહી છે.