ક્રિપ્ટોકરન્સીઝ મેક્રોઇકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે નાણાકીય નીતિ રજૂ કરતી વખતે જણાવ્યું હતું. તેમણે રોકાણકારોને ચેતવણી આપી હતી કે તેમાં કરેલું રોકાણ ખૂબ જ જોખમી છે.