દેશમાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોન ના ખતરાને જોઈને કેટલાય રાજ્યની સરકાર હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણ ના વધતા મામલાને જોઈને આ વર્ષે પણ ક્રિસમસ અને નવા વર્ષના સેલિબ્રેશન પર બ્રેક લાગી ગયો છે. કેટલાય રાજ્યોએ અત્યારથી જ કડક નિયમોને મંજૂરી આપી દીધી છે જ્યારે અમુક રાજ્ય જલ્દી જ તેના પર નિર્ણય લેવાના છે.
કહી દઈએ કે દેશમાં ઓમિક્રોનના વધીને હવે 161 થઈ ગયા છે. ઓમિક્રોનના ખતરાને જોતા ગુજરાત (Gujarat)એ પોતાના 8 મુખ્ય શહેરોમાં 31 ડિસેમ્બરેની રાત્રે નાઇટ કર્ફ્યૂ લગાડી દીધો છે. તો બીજી બાજુ મુંબઈ પોલિસએ આખા શહેરમાં 31 ડિસેમ્બર સુધી 144ની કલમ લગાવી દીધી છે અને બીએમસીએ પણ ઢીલ આપતાં કોરોના નિયમો બનાવ્યા છે.