ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં ગર્વથી ઉંચી કરનાર ડાંગ એક્સપ્રેસતરીકે જાણિતી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા DySP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અંગેની માહિતી ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને આપી હતી. આ સાથે સોશિયલ મીડિયા ઉપર સરિતા ગાયકવાડ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી પડ્યો હતો. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ ટ્વીટ કરીને ગોલ્ડમેડાલિસ્ટ દોડવીર સરિતાને શુભેચ્છા પાઠવી હતી.