Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદની પરંપરા એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા આયોજીત નૃત્ય પરંપરા અને સંસ્કૃતિક મહોત્સવ ૨૦૧૮માં આપણી સમૃધ્ધ સંસ્કૃતિના હિસ્સારૂપ ભારતના  શાસ્ત્રીય નૃત્યનાં ભિન્ન સ્વરૂપો  રજૂ કરાયા હતા. શહેરના સંગીત અને નૃત્યના ચાહકો  આ કાર્યક્રમ  જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 
ભરતનાટ્યમ, કુચીપૂડી, માર્શલ આર્ટસ અને ભારતીય સમકાલીન નૃત્યના પરફોર્મન્સથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત ભાવવાહી બાંસુરીવાદનની સાથે  તબલા અને પખવાજની સંગતથી  અહીં એકત્ર થયેલા રસિકો ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા. પરંપરા તેનાં સ્થાપક નૃત્યાંગના બીજલ હરીયાના માર્ગદર્શન હેઠળ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો સ્વરૂપોને પ્રચલિત બનાવી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ