આરબીઆઈ દ્વારા પીએમસીના ખાતાધારકો માટે દૈનિક વિડ્રોઅલ (ઉપાડ) મર્યાદા વધારીને ૨૫,૦૦૦ કરવામાં આવી હતી. આ ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઉપાડ મર્યાદા ૧૦,૦૦૦ કરાઈ હતી. જે દિવસે બેન્કનું કૌભાંડ બહાર આવ્યું તે દિવસે દૈનિક ઉપાડ મર્યાદા ૧,૦૦૦ રૂપિયા જ રાખવામાં આવી હતી.