ઉદ્યોગપતિઓ રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા કાનૂની જંગમાં સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રૂપની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય યોગ્ય હતો.ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડે તેમજ બીજા બે જજની બેન્ચે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણય સામે ટાટા સન્સની અપીલને મંજૂરી આપી હતી અને સાયરસ મિસ્ત્રી તેમજ તેમના શાપુરજી પાલનજી ગ્રૂપ દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી.