શાપુરજી પલ્લોનજી પરિવારના સભ્ય સાયરસ મિસ્ત્રી ટાટા સન્સ કંપનીમાં હિસ્સો ધરાવે છે. ઓક્ટોબર 2016માં તેમને ચેરમેન પદે હટાવવામાં આવ્યા હતા જેના પગલે તેમણે કાનૂની લડાઈ છેડી હતી. National Company Law Appellate Tribunal (NCLAT)એ બુધવારે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિમણૂંક કર્યા હતા. તેમણે મિસ્ત્રીના બદલે મુકાયેલા એન. ચન્દ્રશેખરનની નિમણુંકને ગેરકાનૂની ઠેરવી હતી.