રાજ્યમાં નવરાત્રીના પ્રારંભે ચોમાસું જામ્યું હોય તેવો મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ થયા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.