ગુજરાત ઉપર તોકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે તંત્ર પણ આ અંગે સજ્જ બન્યું છે. ભારતીય રેલવેએ પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને રદ્દ કરી છે. તોકતે વાવાઝોડાના કારણે ભારતીય રેલવે વિભાગે 56 ટ્રેન રદ કરી છે. જેમાં ગુજરાતના કેટલાક રૂટોને પણ અસર પહોંચી હતી. 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ કરી દેવાઈ છે. સાથે મુંબઈ સેન્ટ્રલ-ઓખા સહિતની 56 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓખા-રામેશ્વર-એર્નાકુલમની ટ્રેન અમદાવાદથી ઉપડશે.
ગુજરાત માટે રદ્દ થયેલી 22 ટ્રેનની યાદી
દાદર-ભુજ
બાન્દ્રા ટર્મિનસ-ભુજ
બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ
ભાવનગર-બાન્દ્રા ટર્મિનસ
મુંબઇ સેન્ટ્રલ-ઓખા
સોમનાથ-જબલપુર
ભુજ-બરેલી
રાજકોટ-સિકંદરાબાદ
સિકંદરાબાદ-રાજકોટ
ભુજ-બાન્દ્રા ટર્મિનસ
ભુજ-દાદર, બરેલી-ભુજ
જબલપુર-સોમનાથ
શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-હાપા
પુણે-ભુજ
રીવા-રાજકોટ
બિલાસપુર-હાપા
ભાવનગર-સુરેન્દ્રનગર
રાજકોટ-વેરાવળ
સુરેન્દ્રનગર-ભાવનગર
વેરાવળ-રાજકોટ