મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મુંબઇમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડા અને વરસાદના કારણે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં પાણી ભરાયું છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. દરમિયાન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મુંબઇ, થાણે અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 12 હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
Cyclone Tauktae ને કારણે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંકને આગામી ઓર્ડર સુધી ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરી છે. ચક્રવાત તોફાનને કારણે મુંબઇના અનેક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પડી રહ્યો છે. જોરદાર પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા અને દરિયામાં ઉચા મોજા જોવા મળ્યા હતા. મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા નજીકના રસ્તાઓ પર પાણી આવી રહ્યું છે.