ચક્રવાત નિસર્ગના લીધે લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા છે. તો બીજી તરફ વિમાનની ઉડાનોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વિમાનો ટેક ઓફ થશે અને 8ની લેડિંગ થશે. દરરોજ મુંબઇ એરપોર્ટ પરથી 50 વિમાન ઉડાન ભરે છે.
એનડીઆરએએફની ટીમોએ આજે સવારે કોલિવાડા અને અલીબાગના વિસ્તારોમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના ડાયરેક્ટર એસએન પ્રધાને જણાવ્યું કે વાવાઝોડું નિસર્ગના ખતરાને જોતાં લોકોને અહીંથી સુરક્ષિત સ્થળે ઘસેડવામાં આવ્યા હતા.