Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય હવામાન વિભાગે આજે બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ચક્રવાતને લઈને ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાત વાવાઝોડું બનીને દેશના પૂર્વ કિનારે ટકરાવાની સંભાવના છે. આ મોચા નામનું વાવાઝોડું 9 મેએ ડિપ્રેશન અને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વાવાઝોડા મોચાના કારણે આંધ્ર પ્રદેશમાં 3 દિવસ સુધી વરસાદ યથાવત્ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ