નૌકાદળના જહાજ INS તેગએ શનિવારે ક્યાર નામના તોફાનના કારણે સમુદ્રમાં ફસાયેલા 17 માછીમારોનું રેસ્ક્યૂ કર્યું હતું. તમામ માછીમારો મુંબઈ કાંઠાથી અંદાજે 45 કિમી દૂર ‘વૈષ્ણોવ દેવી માતા’ બોટમાં ફસાયા હતા. આ ઉપરાંત નૌકાદળે ડોર્નિયરથી અન્ય નાની બોટથી 19 માછીમારોનું પણ રેસ્ક્યૂ કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબ સાગર પર ક્યાર નામનું ચક્રવાતી તોફાન ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેનું કેન્દ્ર મુંબઈના રત્નાગિરીથી અંદાજે 200 કિમી પશ્વિમમાં છે.