Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બંગાળની ખાડીની ઉપર ઊભા થયેલા દબાણનું ક્ષેત્ર શનિવારે ચક્રવાતી વાવાઝોડા ‘ગુલાબ’માં  ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગ (IMD) મુજબ, આ વાવાઝોડું આજે સાંજે દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન પવનની સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેની નજીકના દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે તોફાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ