દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે-જૂન જેવી ગરમી જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ડીપ પ્રેશર વિસ્તાર છે. ચક્રવાત આસાનીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે 21 માર્ચ સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ લેશે.