Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં સદીના સૌથી મોટા વાવાઝોડા અમ્ફાને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશ નોતર્યો. પણ અહીં એમ અલૌકિક નજારો જોવા મળ્યો. ભુવનેશ્વરને છોડીને અમ્ફાન ગયું અને લોકોએ જોયું કે આકાશનો રંગ સાવ બદલાઇ ગયો હતો. ભયંકર વિનાશ સર્જા‍યા પછી આવા સુંદર દ્રશ્યો જોવા મળતાં લોકોને થોડી રાહત મળે છે. એવું થયું કે ભુવનેશ્વરના આકાશનો રંગ બદલાઈ ગયો છે. સદીના સૌથી મોટા તોફાન પછી, આ શહેરમાં આકાશનો રંગ ગુલાબી થઈ ગયો છે.

ચક્રવાત અમ્ફાન ભુવનેશ્વરમાંથી પસાર થયા પછી આકાશ ગુલાબી અને જાંબુડિયા રંગનું દેખાવા લાગ્યું. લોકોએ પોતાના સ્માર્ટ ફોનમાં તસવિરો લેવાનું શરૂં કરી દીધું અને પછી ધડાધડ સોશિયલ મીડિયા પર ચિત્રો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

આ પ્રકારની કુદરતી પ્રક્રિયાને તોફાન પછી છૂટક રીતે બનતી હોય છે. આમાં આકાશમાં જુદા જુદા રંગ જોવા મળે છે. વાદળી, લીલો, લાલ, નારંગી, ગુલાબી અને જાંબુડિયા ક્યારેક હોય છે.

નાના પાણીના ટીપાં અને કણો વાતાવરણમાં જુદી જુદી દિશામાં પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી આવી સ્થિતિ ઊભી થાય છે અને વિવિધ રંગીન પ્રકાશ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, અમ્ફાન વાવાઝોડાના કારણે ભારે તબાહી સર્જાઈ છે. સમાચારો મુજબ, અંદાજીત 1 લાખ કરોડનું નુકસાન થયું છે જ્યારે 80 લોકોના મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ