પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી એ કરી હતી. ચાર કલાક ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે અને પાર્ટીનો કોઇ સભ્ય રાજીનામું આપશે નહીં.