રાજ્યમાં કોરના વાઇરસની (Gujarat corona cases) પ્રવર્તમાન સ્થિતિને જોતા સરકાર દ્વારા આજે હાઇકોર્ટની ટિપ્પણીનાં સંદર્ભે કેટલાક અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા રાજ્યનાં 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, જામનગર, ભાવનગર, મહેસાણા, ભુજ, સુરેન્દ્રનગર, જૂનાગઝ સહિતના 20 શહેરોમાં 30મી એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરા કરવામાં આવી છે.
રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ
ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામા આવી છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે 'આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ચિંતા કરી હતી. જોકે, રાજ્યમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે પ્રમાણે કેટલાક નવા નિયમો લાદવામાં આવ્યા છે. અહીંયા દિવસે કે રાત્રિના કોઈ પણ પ્રકારના મોટા મેળાવડા નહીં થઈ શકે.