અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે લાંબી મિટીગનું આયોજન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓને આમાં 3 કલાક મુક્તિ આપવામાં આવી છે. બપોરે 1થી 4 વાગ્યા સુધી કર્ફ્યૂમાં મુક્તિ અપાશે.