ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે સરકારે હોટસ્પોટ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરફયૂ લગાડેલો છે. આ સિવાય સુરત અને રાજકોટના કેટલાક કોરોના ક્લસ્ટર ઝોનમાં કરફયૂ લગાડવામાં આવેલો છે. ત્યારે આ કરફયૂને લંબાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લંબાવવામાં આવ્યો છે.