Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CABના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં 6 દિવસથી ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. આસામમાં શનિવારે કર્ફ્યુમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી સાત કલાક માટે છૂટ આપવામાં આવી હતી. જોકે, ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. બીજી તરફ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસૂ) એ 3 દિવસ માટે સત્યાગ્રહની જાહેરાત કરી. નાગા સ્ટુડેન્ટ્સ ફેડરેશન (NSF)એ શનિવારે 6 કલાક બંધનું એલાન કર્યું. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં પણ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારીઓને કહ્યું છે કે, લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ