Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચંદીગઢ યુનિવર્સિટી હોસ્ટેલ વીડિયો લીક કેસની તપાસ કરી રહેલી પંજાબ પોલીસે એક છોકરીની 12 ક્લિપ્સ રિકવર કરી છે અને આ કેસમાં અન્ય આરોપીની ઓળખ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ, વીડિયો બનાવનાર યુવતી, તેના શિમલાના કથિત પ્રેમી અને તેના મિત્રને પહેલેથી જ કસ્ટડીમાં લઈ લીધા છે. ત્રણેયને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ