Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્તમાન નાણાંકિય વર્ષ 2019-20માં GDPના આંકડાનું પ્રથમ પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે. જેમાં GDP ગ્રોથ 5 ટકા રહેવાનો અંદાજ છે. CSOના જાહેર થયેલા આંકડા પ્રમાણે GDP દર 5 ટકા રહી શકે છે. જે વર્ષ 2018-19માં 6.8 ટકા હતો. ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજિત ગ્રોથ 4.9 ટકા રહેવાનો અંદાજ છે. જે 2018-19માં 6.6 ટકા હતો. CNBC TV18ના મતે GDP ગ્રોથ જો 5 ટકા રહે તો તે 11 વર્ષના સૌથી નીચલા સ્તર (વર્ષ 2009)નો હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ