ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન 2019માં લેવાયેલી ફાઉન્ડેશન પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં અમદાવાદની સંઘવી ખુશીએ 89.50 પર્સનસ્ટાઈલ સાથે ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ઓલ ઇન્ડિયા ટોપ 25માં અમદાવાદના 10 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. અમદાવાદના 233 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 147 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, અમદાવાદ સેન્ટરનું પરિણામ 63.09 ટકા આવ્યું છે.