નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ખંડણીની તપાસનો આદેશ આપ્યો છે. NCB એ સમીર વાનખેડે સામે આંતરિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના આદેશ NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DG) જ્ઞાનેશ્વર સિંહે આપ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે સામે તપાસ કરશે.