શનિવારે પણ ઈંધણના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ થોડા દિવસો સુધી ઘટ્યા પછી ફરીથી વધવા લાગ્યા છે. આજે ક્રૂડ ઓઈલ ફરીથી 90 ડૉલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયુ છે. દેશમાં સસ્તા પેટ્રોલ અને ડીઝલ માટે લોકોને વધુ રાહ જોવી પડી શકે છે. નોંધનીય છે કે 21 મેના રોજ કેન્દ્રની મોદી સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તે પછીથી ઈંધણના ભાવ સ્થિર છે.