સરકારી ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશમાં છેલ્લા 115 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ ઈંધણના ભાવ સ્થિર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આજે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને તે 92 ડૉલર પ્રતિ બેરલની નીચે છે. આંતરરાષ્ટ્રીય ઓઈલ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડ આજે 91.59 ડૉલર પ્રતિ બેરલ પર છે.