ઉત્તર પ્રદેશમાં CRPF જવાનના મોતના સમાચાર છે. મળી રહેલી માહિતી અનુસાર, આ મહોબાની ઘટના છે. મોડી રાત્રે ફરજ પર રહેલા CRPF જવાનની અચાનક તબિયત લથડી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Copyright © 2023 News Views