ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં હવે કેટલાક રાજ્યોમાં મહાપંચાયત કરી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ રહ્યા છે. આવી જ એક મહાપંચાયતને સંબોધતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પર આકરા પ્રહારો કર્યા હતા. ટિકૈતે કહ્યું હતું કે જ્યારે પણ લોકો એકઠા થાય છે. ટોળા ભેગા થાય છે ત્યારે જ સરકારો બદલાય છે.