Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં તાલિબાની આતંકીઓએ આતંકવાદ વિરોધી સેંટર પર કબજો કરી લીધો હતો, આ દરમિયાન નવ જેટલા પોલીસકર્મીને બંધક બનાવી લીધા હતા. જોકે બાદમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા આ આતંકીઓના ખાતમા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પાક. સૈન્યએ જે પણ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા તેને છોડાવી લીધા હતા. બાદમાં જે બિલ્ડિંગમાં આતંકીઓ છુપાયા હતા તેને જ ઉડાવી દીધુ હતું. જેથી આ ઓપરેશનમાં ૩૩ આતંકીઓ માર્યા ગયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ