સુપ્રીમ કોર્ટે મંગળવારે વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી હતી સાથે કહ્યું હતું કે રાજ્ય સરકારો વર્તમાન અને પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યોની સામેના કોઇ પણ ક્રિમિનલ કેસોને હાઇકોર્ટની અનુમતી વગર પરત ન લઇ શકે.
આ નિવેદન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાની બેંચ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશે મામલાઓમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ ન કરવા પર સીબીઆઇને પણ ફટકાર લગાવી હતી. સીબીઆઇ દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ ન થતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે રિપોર્ટ કેમ દાખલ નથી કરવામાં આવ્યો.