આઇપીએલ 2019ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટ હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા ચેન્નાઇએ બેંગલોરને 70 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં ચેન્નાઈએ 15 બોલ બાકી હતા ત્યારે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ચેન્નાઈ તરફથી અંબાતી રાયુડુએ સર્વાધિક 28 રન કર્યા હતા. જણાવી દઈએ કે, 15 રન બનાવતાની સાથે જ સુરેશ રૈના આઇપીએલમાં 5 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. ચેન્નાઇ માટે હરભજનસિંહ અને ઇમરાન તાહિરે 3-3 વિકેટ ઝડપી હતી.